Shri Dharmasinh Muni ( Saint) was born on 4th may 1600 B.C. at Jamnagar city in Gujarat. He had done his primary education in Jamnagar city and in the age of 15 he took the Deeksha ( दीक्षा ) from Guru Shivji. Looking towards Jain Monks lifestyle He discussed that with his spiritual master ( Aacharya ), but there was a difference of opinion so he took the permission for his separation from the Aacharya ( GURU ).

After separation, as per Aacharya Shivji’s instructions he stayed one night at Dariyakhan Ghummat in Ahmedabad (Gujarat). After passed over all the hurdles at Dariyakhan Ghummat he again took the Deeksha ( दीक्षा ) by himself with other 17 yatis ( યતિ ) and became Jain Saints. He has given his 1st Updesh (1st spiritual speech ) from the Dariyapur Gate. Because of that sampradaya known as “ DARIYAPURI SAMPRADAY “.

 

ધર્મસિંહ મૂનિ નો જન્મ ઈ. સ. 1600 મા મે માસ ની 4 થી તારીખે જામનગર મા થયો હતો. ત્યા તેઓ ઍ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. 15 વર્ષ ની ઉમરે તેમને શિવજી યતિ પાસે દીક્ષા લીધી। જૈન સાધુ ઓ એટલે કે શ્રમનો ની જીવનશૈલી અને શીથીલતા જોઈ તેમને એ બાબત ની શિવજી સાથે ચર્ચા કરી. ગુરુ શિવજી અને શિષ્ય ધર્મસિંહજી ના વિચારો માં મતભેદ હતો. આખરે ગુરુ પાસે રજા માંગી તેઓ છુટ્ટા પડ્યા. ગુરુ શિવજીથી છુટ્ટા પડ્યા બાદ, ગુરુ ની આજ્ઞા અને ઈચ્છા પ્રમાણે ધર્મસિંહજી એ એક રાત્રી અમદાવાદ ના દરિયાખાન ઘુમ્મટ માં વિતાવી. આ કસૌટી માં થી તેઓ પાર ઉતર્યા। તેઓ સ્વયમ પુનઃ દીક્ષિત થયા, સાથે બીજા 17 યતિઓ પણ જૈન સાધુ બન્યા। તેમને પહેલો ઉપદેશ દરિયાપુર દરવાજા ના ઓટલા પર બેસીને આપ્યો તેથી તેમનો સંપ્રદાય દરીયાપુરી સંપ્રદાય તરીકે ઓળખાયો.

શ્રી દરીયાપુરી સંપ્રદાય આચાર્ય પદવી પર્યાય


No. Name Year of Padvi Kaaldharma
1 Pujya Dharmasinhswami 44 B.C.1728
2 Pujya Somjiswami 5 B.c.1733
3 Pujya Meghjiwami 13 B.C.1746
4 Pujya Dwarkadasjiswami 24 B.C.1770
5 Pujya Morarjiswami (1st) 11 B.C.1781
6 Pujya Nathaswami (1st) 11 B.C.1792
7 Pujya Jechandjiswami 12 B.C.1770
8 Pujya Morarjiswami (2nd) 26 B.C.1830
9 Pujya Nathaswami (2nd) 12 B.C.1842
10 Pujya Jivanswami 6 B.C.1848
11 Pujya Pragjiswami 42 B.C.1890
12 Pujya Shankarjiswami 2 B.C. 1892
13 Pujya Khushaljiswami 5 B.C.1897
14 Pujya Harshchandraji
swami
3 B.C.1900
15 Pujya Morarjiswami 4 B.C.1904
16 Pujya Zaverjiswami 6 B.C.1910
17 Pujya Punjaswami 5 B.C.1915
18 Pujya Bhagwanjiswami 4 B.C.1919
19 Pujya Mukulchandjiswami 10 B.C.1929
20 Pujya Hirachandjiswami 10 B.C.1939
21 Pujya Raghunathjiswami 33 B.C.1972
22 Pujya Hathijiswami 13 B.C.1985
23 Pujya Utamchadjiswami (small) 12 B.C.1997
24 Pujya Ishwarlaljiswami 21 B.C.2018
25 Pujya Bhatruchandraji
swami
2 B.C.2020
26 Pujya Chunilaljiswami 5 B.C.2025
27 Pujya Shatilaljiswami 36 B.C.2061
28 Pujya Virendraswami - Current    

SPONSORS